Worksheets4.ઉષ્મા
Total questions: 10
Worksheet time: 10mins
તાપમાન નું માપન કરતાં સાધન ને શું કહેવાય?
બેરોમીટર
થર્મોમીટર
લેક્ટોમીટર
મીટર
નીચેનામાંથી કોણ ઉષ્માનો અવાહક નથી ?
પ્લાસ્ટિક
તાંબુ
કાગળ
લાકડું
ગરમપ્રદેશ વાળા વિસ્તારમાં મકાનની બહારની દીવાલ નો રંગ કેવો રાખવો જોઈએ?
ઘેરા રંગની
ભપકા રંગની
ઝાંખા રંગની
સફેદ , હળવા રંગની
સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે?
ઉષ્મા પ્રસરણ
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા સુવાહક
સમુદ્ર પરથી આવતી લહેર ને શું કહેવાય
પવન
ભુ લહેર
ચક્રવાત
દરિયાઈ લહેર
માનવ શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
45 c
35 c
55 c
37 c
પદાર્થ ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપન ને શુ કહેવાય ?
ડિગ્રી
તાપમાન
હવામાન
સેલ્સિયસ
સેલ્સિયસ ને શાના વડે દર્શાવવામાં આવે છે ?
°C
B
F
Cs
જે પદાર્થ પોતાના માંથી ઉષ્માનું વહન થવા દે છે તેને શું કહે છે?
ઉષ્માના સુવાહક
ઉષ્માનું પ્રસરણ
ઉષ્માના અવાહક
ઉષ્માનું શોષક
ક્લિનીકલ થર્મોમીટર ને તડકામાં રાખવાથી તુટી ના જાય ખરું કે ખોટું?
ખરું
ખોટું
