WorksheetsSS STD9 QZ20/8 OCTO 16
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL વિષાણુજન્ય રોગોને માનવ સર્જિત આપત્તિ ગણી શકાય ? Ev , IDR , PRZ
a)
હા
b)
ના
2.
સપ્ટેમ્બર 1994 માં સુરત શહેરમાં કયો રોગ ફેલાયો હતો ? An , HEC , DZ
a)
પ્લેગ
b)
શીતળા
c)
ડાયાબિટીસ
d)
ડેંગ્યુ
3.
નીચેનામાથી કયા રોગો વિષાણુજન્ય છે ? અલગ તારવો. Ev , HEC , DZ
a)
પ્લેગ
b)
સ્વાઇન ફ્લૂ
c)
ડાયાબિટીસ
d)
ડેંગ્યુ
4.
MLL વિષાણુજન્ય રોગોની લોકોના જીવન પર શું અસર થાય છે ? Syn , IDR , PZ લખીને ફોટો મોકલો.
a)
હું મોકલીશ
b)
ના
5.
MLL વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો લખી જણાવો. Ev , IDR , PZ લખીને ફોટો મોકલો.
a)
હું મોકલીશ
b)
ના
100 %
