wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 9 રાઉન્ડ 3

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

a)

ગોપાલ કૃષ્ણ ગોખલે

b)

લાલા લજપતરાય રાય

c)

લોક માન્ય ટિળક

d)

મોતી લાલ નહેરુ

2.

સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં કયા પક્ષે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો ?

a)

મવાળ પક્ષે

b)

જહાલ પક્ષે

c)

સ્વરાજ્ય પક્ષે

d)

ગદર પક્ષે

3.

અંગ્રેજી અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી ?

a)

ખુદીરામ બોઝે

b)

પ્રફુલ્લ ચાકી

c)

ભગત સિંહ

d)

મદનલાલ ધીંગરા

4.

જલિયાવાલા બાગ ક્યા શહેરમાં આવેલો છે ?

a)

અમૃતસરમાં

b)

દિલ્હીમાં

c)

શ્રીનગરમાં

d)

અમદાવાદમાં

5.

બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?

a)

425

b)

345

c)

389

d)

250

6.

રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

a)

ચાર

b)

પાંચ

c)

સાત

d)

7.

ભારત ધર્મની દ્રષ્ટિએ તેવું રાજ્ય છે ?

a)

સાંસ્કૃતિક

b)

સાંપ્રદાયિક

c)

બિનસાંપ્રદાયિક

d)

બિનસાંસ્કૃતિક

8.

નીચેનામાંથી કયા વિષયને સંઘયાદી માં સમાવવામાં આવ્યો છે ?

a)

અણુશક્તિ

b)

આરોગ્ય

c)

શિક્ષણ

d)

કૃષિ સિંચાઈ

9.

કયું આચરણ સામાજિક કલંક ગણાય છે ?

a)

બાળમજુરી

b)

દહેજપ્રથા

c)

અસ્પૃશ્યતા

d)

વહેમ અને અંધશ્રદ્ધા

10.

આપણે મૂળભૂત ફરજ દિન તરીકે ક્યા દિવસને ઉજવીએ છીએ ?

a)

2, ડિસેમ્બર

b)

5, નવેમ્બર

c)

6, જાન્યુઆરી

d)

7, માર્ચ

11.

કોઈ પણ વ્યક્તિ પાસે ફરજિયાતપણે કામ કરાવવું તેમાં ક્યા મૂળભૂત હક નો ભંગ થાય છે ?

a)

સમાનતાનો હક

b)

શોષણ વિરુદ્ધનો હક

c)

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

d)

સ્વતંત્રતાનો હક

12.

લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે ?

a)

ચાર

b)

c)

પાંચ

d)

સાત

13.

સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

વિદેશ પ્રધાન

d)

નાણાપ્રધાન

14.

કાસ્ટિંગ વોટ કોણ આપી શકે છે ?

a)

વડાપ્રધાન

b)

અધ્યક્ષ

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

ઉપાધ્યક્ષ

15.

ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે ?

a)

ખરડા સમિતિને

b)

પ્રધાન સમિતિને

c)

ન્યાય સમિતિને

d)

પ્રવર સમિતિને

16.

વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે ?

a)

પાંચ

b)

c)

સાત

d)

ચાર

17.

ભારતની ઉત્તર દક્ષિણ - લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે ?

a)

3214

b)

2842

c)

3180

d)

3250

18.

ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે ?

a)

દ્વીપસમૂહ

b)

દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ

c)

ઉત્તરનો મેદાની પ્રદેશ

d)

ઉત્તરનો પર્વતીય પ્રદેશ

19.

ભારતની ઉત્તરે : ચીન તો વાયવ્યે ક્યો દેશ આવેલો છે ?

a)

પાકિસ્તાન

b)

શ્રીલંકા

c)

બાંગ્લાદેશ

d)

નેપાળ

20.

નીચે આપેલા રાજ્યોનો પશ્ચિમથી પૂર્વ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.

a)

બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મેઘાલય

b)

મેઘાલય, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ

c)

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય

d)

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મેઘાલય, બિહાર