wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ-૪, આસપાસ, ch-12 બદલાતો સમય

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયું ચિત્ર આધુનિક સંદેશા વ્યવહારનું છે?

a)
b)
2.

...... પહેલા ભારત અંગ્રેજોનો ગુલામ હતું.

a)

ઈ. સ. ૧૯૪૭

b)

ઈ. સ. ૧૯૫૦

c)

ઈ. સ. ૧૯૨૦

d)

ઈ. સ. ૧૯૦૦

3.

આઝાદી પછી ભારત કેટલાં ભાગમાં વિભાજીત થયુ?

a)

b)

c)

d)

4.

નીલાભાઈ ૧૦ વર્ષના હતા ત્યારે તે ....... ગામમાં રહેતા હતા.

a)

અલ્યાર

b)

અલ્યારનો ટંડો

c)

ગ્વાલિયર

5.

એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે.....

a)

મુસાફરી

b)

સ્થળાંતર

c)

પ્રવાસ

6.

પ્રાચીન સમયમાં બનાવેલાં મકાનોમાં સિમેન્ટ, રેતી તેમજ લોખંડ નો ઉપયોગ થતો હતો.

a)

b)

7.

પ્રાચીન સમયમાં ઘરના ...... રસોઈ બનાવવામાં આવતી હતી.

a)

ફળીયામાં ચૂલા વડે

b)

રસોડામાં ગેસના ચૂલા વડે

8.

દરિયાકિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર એટલે.....

a)

ઈટ

b)

બેલા

9.

પ્રાચીન સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે શેનો ઉપયોગ થતો હતો?

a)
b)
10.

નીચેનામાંથી કયું ચિત્ર પ્રાચીન સમય નું છે?

a)
b)