wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

યોગ ક્વિઝ

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

યોગ શબ્દનો અર્થ શું છે?

a)

આસન

b)

ભેગું થવું

c)

સ્વસ્થ

d)

જોગ

2.

યોગના અંગો કેટલા છે?

a)

11

એકાદશ

b)

8

અષ્ટ

c)

5

પંચ

d)

12

દ્વાદશ

3.

શ્વાસ લેવા અને છોડવાની પ્રક્રિયાને શું કહેવાય?

a)

ક્રિયાયોગ

b)

આસન

c)

નિયમ

d)

પ્રણાયામ

4.

કોઈ એક વિચાર સાથે મન ને બાંધી લેવાની ક્રિયા એટલે?

a)

ધારણા

b)

યોગ

c)

નિયમ

d)

પ્રત્યાહાર

5.

યોગને સૌ પ્રથમ સુવ્યવસ્થિત રૂપે લોકો સુધી પહોંચાડનાર કોણ હતા?

a)

શ્રી રામદેવજી

b)

શ્રી પતંજલી

c)

ભવાન શિવ

d)

યોગેશ્વર

6.

યોગના પ્રકારો કેટલા છે?

a)

આઠ

b)

દશ

c)

d)

બાર

7.

હઠ, રાજ,કર્મ,ભક્તિ,જ્ઞાન અને તંત્ર આ બાધા યોગના શું છે?

a)

અંગો

b)

પ્રકારો

c)

ભાગ

d)

આગળના બાધા

8.

યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન,સમાધિ- આ બધા યોગના શું કહેવાય?

a)

પ્રકારો

b)

અવયયો

c)

ભાગ

d)

અંગો

9.

શારીરિક મુદ્રાઓ અને માનસિક સ્થિતિ જેમ કે 'ધ્યાન' નો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રક્રિયાને શુંં કહેવામા આવે છે.

a)

વ્યાયામ

b)

તપ

c)

યોગ

d)

આસન

10.

જેમાં આત્મા જાગૃતિ પર ધ્યાન આપવામાં આવે છે અને ઇન્દ્રિય અને મન ને નિયંત્રિત કરવામાં આવે છે.

a)

પ્રત્યાહાર

b)

પ્રાણાયામ

c)

સાધના

d)

આસન

11.

યોગનું જ્ઞાન ભારતમાં આશરે કેટલા વર્ષો થી પણ વધારે વર્ષ થી ઉપલબ્ધ છે.

a)

2000

b)

12000

c)

5000

d)

500

12.

યોગ ના આદિ પ્રણેતા કોને માનવામાં આવે છે.

a)

ભગવાન ક્રીષ્ન

b)

ભગવાન શિવ

c)

મહર્ષિ પતંજલી

d)

રામદેવ મહારાજ

13.

આનો અભ્યાસ એ શરીર ની એકગ્રતા વધારવા માટે મદદરૂપ બને છે

a)

ધ્યાન

b)

ધારણા

c)

યમ

d)

નિયમ

14.

યોગની વિશિષ્ટ ક્રિયા એટલે ?

a)

યોગાસન

b)

ધ્યાનાસન

c)

યોગમુદ્રા

d)

પ્રાણાયામ