Worksheets7th Maths Ch-6 ત્રિકોણ અને તેના ગુણધર્મ Quiz-12 (14.12.2020)
Total questions: 5
Worksheet time: 23mins
એક ત્રિકોણની બે બાજુઓના માપ આપેલ હોય, તો ત્રીજી બાજુનું માપ .........શકય હોઈ શકે . Tc
બે બાજુઓનો સરવાળો < ત્રીજીબાજુ < બે બાજુઓનો તફાવત
બે બાજુઓનો સરવાળો < ત્રીજીબાજુ > બે બાજુઓનો તફાવત
બે બાજુઓનો સરવાળો > ત્રીજીબાજુ > બે બાજુઓનો તફાવત
બે બાજુઓનો સરવાળો > ત્રીજીબાજુ < બે બાજુઓનો તફાવત
શું એવો ત્રિકોણ શક્ય છે.
જેની બાજુઓની લંબાઈ
10.2cm, 5.8cm અને 4.5cm હોઈ. Tc
yes
No
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 6cm અને 8cm છે. ત્રીજી બાજુની લંબાઈ કઈ સંખ્યાની વચ્ચે હોઈ શકે ? Tc
6 અને 8
6 અને 14
8 અને 14
2 અને 14
એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12cm અને 15cm છે. ત્રીજી બાજુની લંબાઈ કઈ સંખ્યાની વચ્ચે હોઈ શકે ? Tc
12 અને 15
3 અને 12
3 અને 27
12 અને 27
શું ત્રિકોણના કોઈપણ બે ખૂણાનો સરવાળો હંમેશાં ત્રીજા ખૂણા કરતાં વધુ હોઈ છે? Re
Yes વિચારો ચર્ચા કરો અને લખો.
No વિચારો ચર્ચા કરો અને લખો.
