wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-6 ત્રિકોણ અને તેના ગુણધર્મ Quiz-14 (19.12.2020)

Total questions: 5

Worksheet time: 13mins

Name
Class
Date
1.

એક કાટકોણ ત્રિકોણમાં ABCમાં કર્ણ AC2 = .......+........

a)

BC2+AC2

b)

AB2+BC2

c)

AB+BC

d)

BC+AC

2.

એક કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ 3cm અને 4cm હોય, તો કર્ણ = ........cm

a)

3

b)

4

c)

5

d)

6

3.

કાટકોણ ત્રિકોણમાં સૌથી બાજુ = ......... Tc

a)

કર્ણ

b)

વિકર્ણ

c)

બાજું

d)

કિરણ

4.

એક કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ 12cm અને 5cm હોય, તો કર્ણ = ....... Mo

a)

5

b)

17

c)

13

d)

169

5.

એક કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના માપ 12cm અને 35cm હોય, તો કર્ણ = ....... Mo

a)

12

b)

35

c)

47

d)

37