wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-14 (21.12.2020)

Total questions: 5

Worksheet time: 17mins

Name
Class
Date
1.

સમાંતરબાજુ ચતુષ્કોણના પાસપાસેના

ખૂણાના માપનો સરવાળો ........

a)

60

b)

120

c)

180

d)

360

2.

સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણના મધ્યબિંદુના યામ ........ હોય.

a)

સમાન

b)

મોટા

c)

બમણા

d)

અડધા

3.

જો બિંદુઓ A(6, 1), B(8, 2), C(9, 4) અને D(p, 3)એ જ ક્રમમા સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય, તો pની કિંમત શોધો.

a)

3

b)

5

c)

7

d)

9

4.

જો બિંદુઓ A(1, 2), B(4, y), C(x, 6) અને D(3, 5)એ જ ક્રમમા સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય, તો x અને yની કિંમત શોધો.

a)

x=6 અને y=3

b)

x=6 અને y= -3

c)

x= -6 અને y=3

d)

x= -6 અને y= -3

5.

બિંદુઓ P, Q, R અને S એ બિંદુઓ A(1, 2)

અને B(6, 7)ને જોડતા રેખાખંડનું

5 સરખા ભાગમાં વિભાજન કરે છે.

તો બિંદુ Pના યામ શોધો.

a)

(2, 3)

b)

(3, 4)

c)

(4, 5)

d)

(5, 6)