Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-12 વર્તુળ સંબંધિત ક્ષે. Quiz-4 (30.12.2020)

Total questions: 5

Worksheet time: 22mins

Name
Class
Date
1.

બે વર્તુળની ત્રિજ્યા 8cm અને 6cm છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય, તો તે વર્તુળની ત્રિજ્યા શોધો.

a)

6

b)

8

c)

10

d)

12

2.

બે વર્તુળો જેનો વ્યાસ 36cm અને 20cm હોય તેવા વર્તુળના પરિધનો સરવાળો નવા વર્તુળના પરિધ જેટલો છે. તો નવા વર્તુળની ત્રિજ્યા શોધો.

a)

56

b)

46

c)

28

d)

8

3.

બે વર્તુળોની ત્રિજ્યા 24cm અને 7cm હોય તેવા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો નવા વર્તુળના ક્ષેત્રફળ જેટલો થાય છે. તો નવા વર્તુળનો વ્યાસ શોધો.

a)

48

b)

14

c)

25

d)

50

4.

R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળ એ ત્રિજ્યા R ધરાવતા વર્તુળના ક્ષેત્રફળ સમાન હોય છે તો સાચો વિકલ્પ શોધો.

a)

R1 + R2 = R

b)

R1 + R2 < R

c)

R1 + R2 > R

d)

R1 - R2 = R

5.

બે વર્તુળોના પરિધનો ગુણોતર 3:4 છે. તો તેમના ક્ષેત્રફળનો ગુણોતર કેટલો ?

a)

3:4

b)

9:16

c)

4:3

d)

16:9