Font size
WorksheetsStd8th taste paper sem.-2 Round-1
Total questions: 30
Worksheet time: 45mins
સંતાનો દૂર -દૂર કેમ વસેલા છે?
ઝગડા ના લીધે
ધંધાર્થે
પોતાના વિકાસ માટે
અભ્યાસ માટે
ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે, કારણકે...
દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે.
લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે.
બધાને પ્રવાસ જવાનું છે.
તેમને ગામડામાં ગમતું નથી.
સંતાનોને કોણ વળાવવા ગયું?
પિતાજી
સગા સંબંધી
મિત્રો
બા.
ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી?
ઓસરીમાં
હિંડોળા પર
પગથિયે
પલંગ ઉપર
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા નું ઉપનામ જણાવો.
દર્શક
સ્નેહરશ્મિ
સુંદરમ
ઉશનસ્
ભાભીનું ભર્યું ઘર એટલે શું?
સુખી સમૃદ્ધ ઘર
પરિવાર સાથે નું ઘર
સામાનથી ભરેલું ઘર
ભાભીએ વસાવેલું ઘર
દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે?
શૃંગાર રસમાં
હાસ્યરસમાં
અદભુત રસમાં
વીરરસમાં
કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમાર કામ ચાલ્યું?
ઘડિયાળ નું
ઘરનું
ફર્નિચર નું
રસ્તાનું
ચા છોડી દેનારના સંયમ નો મહિમા ક્યાં ગાજી રહ્યો?
સ્વર્ગમાં
મિત્ર વર્તુળમાં
આખા શહેરમાં
ચારે દિશાઓમાં
સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે?
જીવન ની માયા
ધનનો મોહ
પૂજા પાઠ
સંતાન નો મોહ
ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે?
જૂઠું ન બોલવાનો
ત્રણ કલાક વાંચવાનો
પાઇ પાઇનો હિસાબ આપવાનો
સિગારેટ છોડવાનો
લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરિફાઈના અડધા ભરાયેલા વ્યુહ સાથે સરખાવે છે?
વહેલા ઉઠવાના
ત્રણ કલાક વાંચવાના
નોંધ પો થી રાખવાના
નિયમિત કાતવાના
કવિ કોને હરાવવાની વાત કરે છે?
દુશ્મન ને
દુઃખોને
દુર્જન ને
અવગુણોને
કવિ ઘર, નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે?
સમૃદ્ધ
સ્વચ્છ
આનંદિત
રળિયાત
જે મળ્યું છે એને કવિ શું કરવા ઈચ્છે છે?
સાચવી રાખવા
ફૂંકી મારવા
સૌથી સવાયુ કરવા
દાન કરવા
'શરૂઆત કરીએ'કાવ્યનું સ્વરૂપ કયુ છે?
ગીત
ભજન
મુક્તક
ગઝલ
નીયમીત-શબ્દની સાચી જોડણી લખો.
(a)
મંદસ્મતીવટિ-શબ્દની સાચી જોડણી લખો.
(a)
સંકલ્પ-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
જરઠ-શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
(a)
નિરર્થક-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
ખુશી-શબ્દનો વિરોધી શબ્દ લખો.
(a)
પોતાની જાતને સુધારવી તે-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
વિધવા સ્ત્રીના નામની આગળ લગાડતો શબ્દ-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
પંથે ચડવું.-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.
(a)
દિશદિશામાં ગાજવું-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.
(a)
(a) જોયો વિરહ, પડી બેસી પગથિયે.
આવનારી સૌ (a) ની વાત કરીએ.
વિવેકાનંદ-શબ્દની સંધિ છોડો.
(a)
(a) ,અંદરથી ય એવી જાત કરીએ.
