Worksheets5 ch 11 cr
Total questions: 20
Worksheet time: 20mins
શ્રી કૃષ્ણે બાજુબંધ-બેરખા ક્યાં પહેર્યા છે?
માથે
બાંયે
પગે
‘હંસલા ઘોડા’ નો શો અર્થ છે?
ચતુર ઘોડા
હંસ અને ઘોડા
હંસ જેવી ચાલવાળા ઘોડા
હિંડોળો ક્યાં બાંધેલો છે?
આંબાની ડાળે
બગીચામાં
ઘરમાં
શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે?
રાઠોડી
મારવાડી
ચામડા
‘હિંડોળો’ કાવ્ય હાસ્યકથા છે.- ખરું કે ખોટું
ખરું
ખોટું
રુદ્રાક્ષની હાથમાં પહેરવાની નાની માળા-શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.
સુરવાલ
બેરખો
મોળિયું
હીંચકામાં સોનાનાં કડા છે.- ખરું કે ખોટું
ખોટું
ખરું
રૂપું એટલે શું ?
ચાંદી
સોનું
પિતળ
ઘોડાની પીઠ પર નાખવાનું આસન- ____.
પલાણ
સુરવાલ
સોનું
ઘોડાને શાનાં પલાણ છે?
પિતળ
રૂપું
સુવર્ણ
સુરવાલ શા માંથી બનાવેલો છે?
કિનખાબ
મલમલ
રેશમ
શ્રી કૃષ્ણે દશે આંગળીએ શું પહેર્યું છે?
વેઢ
પલાણ
ચાંદી
હીંચકો ચાંદીની ડાળે બાંધ્યો છે.- ખરું કે ખોટું
ખરું
ખોટું
શ્રી કૃષ્ણએ પગમાં પગરખાં પહેર્યા છે.-ખરું કે ખોટું
ખરું
ખોટું
બેથી વધારે આંટાવાળી વાળા ની વીંટી-શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.
વીંટીઓ
વેઢ
આંટીવીટી
કીનખાઈબી - સાચી જોડણી શોધો.
કિનખાબઈ
કિનખબિ
કિનખાબી
ચટંકતી- સાચી જોડણી શોધો.
ચટકંતી
ચતકંતી
ચતકંટી
સોનું - સમાનાર્થી શબ્દ શોધો.
સુવર્ણ
રૂપું
પિતળ
ઘોડો- સમાનાર્થી શબ્દ શોધો.
ગજ
સાવજ
અશ્વ
લોકસમૂહ દ્વારા રચાયેલું ગીત - શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.
લૉકગીત
લોકગીત
લોંકગીટ
