WorksheetsSS STD7A Z3/4 JAN 11
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ટૂંક નોંધ લખો : "સુભાષચંદ્ર બોઝ - મારી દ્રષ્ટિએ" લખીને ફોટો મોકલો Syn , RDC , PZ
a)
હું મોકલીશ
b)
ના
2.
આઝાદ હિન્દ ફોજ ની રચના સુભાષચંદ્ર બોઝે કરી હતી - આ વિધાન ખરું છે કે હકોતું ? Ev , IDR , DZ
a)
ખરું
b)
ખોટું
3.
સુભાષચંદ્રએ સ્થાપેલાં રાજકીય પક્ષનું નામ : .......... An , RDC , DZ
a)
રાષ્ટ્રીય જનતા પાર્ટી
b)
રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ
c)
ફોરવર્ડ બ્લોક
d)
મુસ્લિમ લીગ
4.
હરપુરા અને ત્રિપુરા - બંને કોંગ્રેસનાં અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા છતાં સુભાષચંદ્રએ કોંગ્રેસ પાર્ટી છોડી - કારણકે : ......... An , OPF , DZ
a)
તેમને નહેરુ સાથે મતભેદ હતા
b)
ગાંધીજી સાથે રાજકીય મતભેદ થવાથી
c)
કોંગ્રેસનાં લોકોએ રાજીનામું આપવાનું કહ્યું
d)
ઊપરનામાથી કોઈ નહીં
5.
નીચેનામાથી સુભાષચંદ્રએ આપેલા સૂત્રો તારવો. An , ISF , DZ
a)
તું મુઝે ખૂન દો , મે તુમ્હે આઝાદી દૂંગા
b)
ચલો દિલ્હી
c)
વંદે માતરમ
d)
જય હિન્દ
100 %
