Font size
S
M
L
XL
WorksheetsSS STD7A QZ 7/6 SEP 4
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ , વાવાઝોડા , અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે - આ વિધાન ખરું છે ?Ev OPF PRZ
a)
હા ,
b)
ના
2.
ગ્લોબલ વોર્મિંગની અસર ને લીધે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ....... થયું છે. AN HEC DZ
a)
ઓછું ,
b)
વધુ ,
c)
યથાવત રહ્યું છે. ,
d)
વધ્યું
3.
તાપમાન વધતાં માણસો શેના શિકાર બનશે ? બધા યોગ્ય વિકલ્પો પસંદ કરો. Ev RDC DZ
a)
ડિહાઈડ્રેશન ,
b)
કૂપોશણ ,
c)
મેલેરિયા ,
d)
આર્થરાઈટિસ
4.
....... સંસ્થા મુજબ ઇ.સ. 2100 માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. AN OPF DZ
a)
ગ્રીન પીસ ,
b)
ગ્રીન એસકેપ ,
c)
પિન્ક રેવોલ્યુશન ,
d)
બ્લ્યુ મ્પિસ
5.
MLL ગ્લોબલ વોર્મિંગની અસરો વિસ્તારથી જણાવો. (લખીને ફોટો મોકલો) SY TC PZ
a)
હું મોકલીશ ,
b)
ના
Reset
