wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

486 ધો7 પ્ર8 સાવિ NMMS જોડકા

Total questions: 8

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Match the following

a)

10 દિવસ ચાલનારો ઉત્સવ

1.

દુર્ગાપૂજા

b)

વૌઠા નો મેળો

2.

અમદાવાદ

c)

પારસી લોકોનો પ્રાયશ્ચિત દિવસ

3.

પતેતી

d)

ઈસુ ખ્રિસ્ત નો જન્મ દિવસ

4.

25 મી ડિસેમ્બર

2.

Match the following

a)

ગરબા

1.

ગુજરાતની આગવી ઓળખ

b)

બરસાના

2.

લઠ્ઠમાર હોળી

c)

મણિપુરી નૃત્ય

3.

લાસ્ય અને તાંડવ

d)

લોહડી

4.

પંજાબ નો તહેવાર

3.

9 મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમ નું ચેર રાજ્ય હાલના કેરલ નો એક ભાગ હતું.​ (a)  

Choose from the below words
ખરું
ખોટું
કહી ન શકાય
4.

બંગાળી ભાષાનો ઉદ્ભવ અંગ્રેજી ભાષા માંથી થયો છે.​ (a)   ખરું

Choose from the below words
ખોટું
ખરું
કહી ન શકાય
5.

આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.

a)

ખરું

b)

ખોટું

6.

કથક શબ્દ કથકલી પરથી ઉતરી આવ્યો છે.

a)

ખોટું

b)

ખરું

7.

Match the following

a)

ઈદ ઉલ ફિત્ર

1.

રમજાન ઈદ

b)

અસમ

2.

બિહુ નૃત્ય

c)

નરસિંહ મહેતા

3.

શામળદાસ ના વિવાહ

d)

આચાર્ય હેમચંદ્રાચાર્ય

4.

અપભ્રંશ ભાષાની શરૂઆત

8.

Match the following

a)

અભિનય દર્પણ ગ્રંથ

1.

નંદીકેશ્વર

b)

પહિંદ વિધિ

2.

રથયાત્રા નો પ્રારંભ

c)

રાધાજીનું જન્મસ્થળ

3.

બરસાના

d)

ભદ્રેશ્વર

4.

રાજરાજેશ્વર નું.મંદિર