NEW
Font size
S
M
L
XL
Worksheets7 SCI 15
Total questions: 17
Worksheet time: 9mins
Name
Class
Date
1.
1. પ્રકાશની ગતિ કેવી ગતિ છે ?
a)
આંદોલિત ગતિ
b)
વર્તુળાકાર ગતિ
c)
આવર્ત ગતિ
d)
સુરેખ ગતિ
2.
2. અરીસા વડે પ્રકાશની દિશા બદલાવવાની ઘટનાને શું કહે છે ?
a)
પ્રકાશનું પરાવર્તન
b)
પ્રકાશનું વક્રીભવન
c)
પ્રકાશનું શોષણ
d)
પ્રકાશનું પ્રકિર્ણન
3.
3. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે ?
a)
વાસ્તવિક અને ઊલટું
b)
આભાસી અને મોટું
c)
વાસ્તવિક અને વસ્તુ જેવડું
d)
આભાસી અને વસ્તુ જેવડું
4.
4. કોઈ વસ્તુ સમતલ અરીસાથી 5 સેમી દૂર હોય તો, તે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ?
a)
5 સેમી
b)
10 સેમી
c)
20 સેમી
d)
15 સેમી
5.
5. કોઈ વસ્તુ સમતલ અરીસાથી 7 સેમી દૂર હોય તો, તે અરીસા અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ?
a)
14 સેમી
b)
7 સેમી
c)
12 સેમી
d)
9 સેમી
6.
6. જો અરીસાની અંદરની સપાટી ચળકાટવાળી હોય, તો તેને કેવો અરીસો કહે છે ?
a)
સમતલ
b)
બહિર્ગોળ
c)
અંતર્ગોળ
d)
આપેલ તમામ
7.
7. જો અરીસાની બહારની સપાટી ચળકાટવાળી હોય, તો તેને કેવો અરીસો કહે છે ?
a)
અંતર્ગોળ
b)
બહિર્ગોળ
c)
સમતલ
d)
આપેલ તમામ
8.
8. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યા થાય છે ?
a)
દાંતના ડોક્ટર દાંત જોવા માટે
b)
ટોર્ચની લાઈટના પરાવર્તક
c)
વાહનની હેડલાઈટના પરાવર્તક
d)
આપેલ તમામ
9.
9. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યા થાય છે ?
a)
દાંતના ડોક્ટર દાંત જોવા માટે
b)
ટોર્ચની લાઈટના પરાવર્તક
c)
વાહનની હેડલાઈટના પરાવર્તક
d)
વાહનની સાઈડલાઈટમાં
10.
10. જે લેન્સ કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગે પહોળો હોય તેને કેવો લેન્સ કહે છે ?
a)
અંતર્ગોળ
b)
બહિર્ગોળ
c)
સમતલ
d)
આપેલ તમામ
11.
11. જે લેન્સ કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગે પાતળા હોય તેને કેવો લેન્સ કહે છે ?
a)
અંતર્ગોળ
b)
બહિર્ગોળ
c)
સમતલ
d)
આપેલ તમામ
12.
12. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે ?
a)
પાંચ
b)
છ
c)
સાત
d)
દસ
13.
13. સફેદ રંગ કેટલા રંગોનો બનેલો છે ?
a)
પાંચ
b)
છ
c)
સાત
d)
દસ
14.
14. અંતર્ગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે ?
a)
વાસ્તવિક અને ઊલટું
b)
આભાસી અને ચત્તુ
c)
વાસ્તવિક અને ચત્તુ
d)
આભાસી અને ઊલટું
15.
15. જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને ...... પ્રતિબિંબ કહે છે.
a)
આભાસી
b)
વાસ્તવિક
c)
ચત્તુ
d)
ઊલટું
16.
16. જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે, તેને ...... પ્રતિબિંબ કહે છે.
a)
આભાસી
b)
વાસ્તવિક
c)
ચત્તુ
d)
ઊલટું
17.
17. વસ્તુના પરિમાણ કરતા મોટું આભાસી પ્રતિબિંબ શેમાં મળે છે ?
a)
બહિર્ગોળ લેન્સ
b)
બહિર્ગોળ અરીસો
c)
અંતર્ગોળ લેન્સ
d)
અંતર્ગોળ અરીસો
Reset
