Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Ch-7 ત્રિકોણની એકરૂપતા Quiz-10 (18.1.20૨૧)

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

શું બે આકૃતિના આકાર સમાન હોય, તો તે આકૃતિઓ .......... હોઈ શકે ? Ps

a)

એકરૂપ

b)

સમરૂપ

c)

સમરૂપ અને એકરૂપ

d)

એક પણ નહીં

2.

ત્રિકોણ ABCમાં બે બાજુઓ AB અને BC વચ્ચેનો ખૂણો ...... Com

a)

A

b)

B

c)

C

d)

એક પણ નહીં

3.

ત્રિકોણ GODમાં બે ખૂણોG અને ખૂણો D વચ્ચેની બાજુ ...... Com

a)

OG

b)

DG

c)

OD

d)

DO

4.

બે સમબાજુ ત્રિકોણ ........ હોઈ શકે . Com

a)

સમાન

b)

એકરૂપ

c)

સમરૂપ

d)

એક પણ નહીં

5.

જો ΔFOX ≅ ΔANC હોય, તો OF = ......... Com

a)

NA

b)

NC

c)

AC

d)

CA