wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

karma vipak 51 gatha

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

શું બંધાયેલા કર્મો અવશ્ય પ્રદેશોદયથી ઉદયમાં આવે ?

a)

હા

b)

ના

c)

લગભગ

d)

ખબર નથી

2.

જીવ પ્રતિ સમયે કેટલા કર્મ બાંધે ?

a)

6

b)

7

c)

8

d)

9

3.

કર્મનો અર્થ શું ?

a)

કારણ

b)

કાર્મણ

c)

જે કરાય તે

d)

પુદ્ગલ

4.

સાતા વેદનીય કર્મ પુણ્ય છે કે પાપ ?

a)

પાપ

b)

પુણ્ય

c)

બંને

d)

ખબર નથી

5.

પૂર્વધર કોને કહેવાય ?

a)

જેને પહેલા નું જ્ઞાન હોય

b)

જેને ભવિષ્યનું જ્ઞાન હોય

c)

જેને ૧૪ પૂર્વનું જ્ઞાન હોય

d)

જે પૂર્વ દિશાનું જ્ઞાન હોય

6.

આવરણકૃત એટલે શું ?

a)

આવેલ

b)

ઢંકાયેલ

c)

માનેલું

d)

નક્કી કરેલ

7.

ઉપઘાત અને અનુગ્રહ એટલે?

a)

ઘા અને નુકસાન

b)

નુકસાન અને લાભ

c)

લાભ અને ફાયદો

d)

ઉપકાર અને લાભ

8.

નિદ્રા પંચક દેશ ઘાતી પ્રકૃતિ છે કે સર્વ ઘાતી ?

a)

સર્વઘાતી

b)

દેશઘાતી

c)

બંને

d)

અન્ય

9.

સમકિત મોહનીય કર્મનો ઉદય થવો તે સારું કે ખરાબ ?

a)

ખરાબ

b)

એક પણ નહીં

c)

સારુ

d)

અન્ય

10.

કેટલી દિશામાં પ્રસિદ્ધિ થવી તેને યશ કહેવાય ?

a)

2

b)

3

c)

4

d)

સર્વ