WorksheetsSocial science
Total questions: 8
Worksheet time: 75secs
Name
Class
Date
1.
બરસાના કોનું જન્મ સ્થળ છે?
a)
શ્રી કૃષ્ણ
b)
રામાનંદ
c)
રાધાજી
2.
ગુજરાતની આગવી ઓળખ કઈ છે?
a)
ગરબા
b)
મેળો
c)
ભવાઈ
3.
કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?
a)
હોળી
b)
પોંગલ
c)
ઓણમ
4.
ગુજરાતી ભાષાના આદિકવિ કોણ હતા?
a)
દલપતરામ
b)
નરસિંહ મહેતા
c)
દયારામ
5.
માનવ સર્જિત આપત્તિ કઈ છે?
a)
ઔધોગિક અકસ્માત
b)
દાવાનળ
c)
ભૂકંપ
6.
ગુજરાતમાં નવઘણ કૂવો કયા આવેલો છે?
a)
પાટણ
b)
ભૂજ
c)
જૂનાગઢ
7.
ભારતમાં મુઘલ સામ્રાજયની સ્થાપના કોણે કરી હતી?
a)
અકબરે
b)
બાબરે
c)
જહાંગીરે
8.
તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં યોજાય છે?
a)
જૂનાગઢમાં
b)
સુરેન્દ્રનગરમાં
c)
પોરબંદરમાં
100 %
