Font size
S
M
L
XL
WorksheetsLesson 13
Total questions: 10
Worksheet time: 4mins
Name
Class
Date
1.
લોનર એટલે શું?
a)
મોટર
b)
સ્કૂટર
c)
મોટરસાઈકલ
d)
જીપ
2.
મુંબઈ થી દિલ્લી વચ્ચે નું અંતર કાપતાં ગૌરવ જાની ને કેટલા દિવસ લાગ્યા?
a)
1 દિવસ
b)
3 દિવસ
c)
2 દિવસ
d)
4 દિવસ
3.
રાજસ્થાન રાજ્યની રાજધાની ?
a)
ઉદયપુર
b)
જયપુર
c)
જોધપુર
d)
જેસલમેર
4.
ગૌરવ જાનીએ પોતાની મુસાફરી શાના પર કરી હતી?
a)
સાઈકલ
b)
મોટરગાડીમાં
c)
મોટરસાઈકલ પર
5.
પહાડી વિસ્તારોમાં અને ઠંડા પ્રદેશમાં ઘર બનાવવા ______ નો ઉપયોગ વધુ થાય છે.
a)
લાકડાં
b)
પથ્થર
c)
ઈંટ
d)
રેતી
6.
મનાલી દરિયાની સપાટીથી આશરે કેટલા મીટર ઊંચાઈ પર આવેલ છે?
a)
2000
b)
3300
c)
4000
d)
5000
7.
આ શાનું ચિત્ર છે?
a)
ઝૂંપડી
b)
પાકું મકાન
c)
બહુમાળી ઇમારતો
8.
આ ચિત્ર શાનું છે?
a)
ડબ
b)
ડોંગા
c)
હાઉસ બોટ (નૌકા ઘર)
d)
ચિકારા
9.
આ પર્વતીય વિસ્તારના પ્રાણીનું નામ જણાવો.
a)
બકરી
b)
યાક
c)
પર્વતીય ચિતો
d)
ઘેટું
10.
આ ક્યાં પ્રકારની નૌકા છે?
a)
હાઉસ બોટ
b)
શિકારા
c)
ખડમબંડ
d)
ડોંગા
Reset
