Worksheetsસૂર્યમંડળ
Total questions: 7
Worksheet time: 2mins
Name
Class
Date
1.
સૂર્યમંડળ નો સૌથી નાનો ગ્રહ કયો છે?
a)
પૃથ્વી
b)
બુધ
c)
શુક્ર
d)
ગુરુ
2.
શુક્ર ગ્રહ કઈ દિશા માં ફરે છે?
a)
પૂર્વથી પશ્ચિમ
b)
પશ્ચિમ થી પૂર્વ
c)
ઉત્તરથી દક્ષિણ
d)
દક્ષિણ થી ઉત્તર
3.
ક્યાં ગ્રહ પર જીવન શક્ય છે?
a)
શુક્ર
b)
પૃથ્વી
c)
મંગળ
d)
ચંદ્ર
4.
સૂર્યમંડળમાં તેજસ્વી ગ્રહ કયો છે?
a)
પૃથ્વી
b)
બુધ
c)
શનિ
d)
શુક્ર
5.
સૂર્યમંડળ માં કુલ કેટલાં ગ્રહો છે?
a)
7
b)
8
c)
9
d)
6
6.
સૂર્યમંડળ નો સૌથી મોટો ગ્રહ કયો છે?
a)
બુધ
b)
ગુરુ
c)
શુક્ર
d)
પૃથ્વી
7.
પૃથ્વી ને કેટલા ઉપગ્રહ છે?
a)
2
b)
1
c)
4
d)
એક પણ નહિ.
100 %
