Worksheetsલીલાનગર ગુજરાતી શાળા નં 2ધોરણ 8વિજ્ઞાન અને ટેક્નોલોજી ch 1
Total questions: 10
Worksheet time: 5mins
વરસાદ ની ઋતુમાં રોપવામાં આવતા પાકને શું કહે છે?
ખરીફ પાક
રવિ પાક
આપેલ બંને
એક પણ નહીં
શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહે છે?
ખરીફ પાક
રવિ પાક
આપેલ બંને
એક પણ નહીં
ખેતરમાં પાકની સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ ને શું કહે છે?
પાક
વનસ્પતિ
નીંદણ
એક પણ નહીં
ખાતર ના કેટલા પ્રકાર છે?
એક
બે
ત્રણ
ચાર
આપેલ ચિત્રમાં કઈ સિંચાઈ પદ્ધતિ દર્શાવવામા આવી છે?
ટપક સિંચાઈ પદ્ધતિ
ફૂવારા પદ્ધતિ
ધોરિયા પદ્ધતિ
એક પણ નહીં
આપેલ ચિત્રમાં કઈ સિંચાઈ પદ્ધતિ દર્શાવવામા આવી છે?
ટપક સિંચાઈ પદ્ધતિ
ફૂવારા પદ્ધતિ
ધોરીયા પદ્ધતિ
એક પણ નહીં
કઈ સિંચાઈ પદ્ધતિ માં પાણી નો વ્યય થાય છે?
ટપક સિંચાઈ પદ્ધતિ
ધોરીયા પદ્ધતિ
ફૂવારા પદ્ધતિ
એક પણ નહીં
કઈ સિંચાઈ પદ્ધતિ માં પાણી નો બચાવ કરી શકાય છે?
ટપક સિંચાઈ પદ્ધતિ
ધોરીયા પદ્ધતિ
ફૂવારા પદ્ધતિ
એક પણ નહીં
ક્યુ ખાતર વાપરવામાં આવે તો જમીન નું બંધારણ સુધરે છે?
કૃત્રિમ ખાતર
કુદરતી ખાતર
Npk
યુરિયા
વર્મીકમ્પોસ્ટ ની બનાવટ માં શેનો ઉપયોગ થાય છે?
નાઈટ્રોજન
અળસિયા
યુરિયા
પ્રાણીઓના મળમૂત્ર
