Worksheets(ધોરણ-8) પ્રકરણ-1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Total questions: 10
Worksheet time: 5mins
મોટા પાયા પર અનાજનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે ?
કોઠારમાં
સાઈલોમાં
A અને B બંને
કોથળા કે પીપડામાં
નીચેના પૈકી સિંચાઈનો સ્ત્રોત કયો છે ?
નહેરો
નદીઓ
બોર-કૂવાઓ
આપેલા બધાજ
કયું ખાતર જમીન (ખેતર) માં ફાયદાકારક સુક્ષ્મજીવોમાં વધારો કરે છે ?
સેન્દ્રિય
N P K
સુપરફોસ્ફેટ
યુરિયા
ભારતમાં પાકને ઋતુના આધારે કેટલા વર્ગમાં વિભાજિત કરાય છે ?
એક
બે
ત્રણ
ચાર
સિંચાઈની કઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે ?
ઢેકલી
રહેંટ
ફુવારા
ચેનપંપ
આપેલા વિધાનો માટે સાચુ (T) અને ખોટુ (F) નક્કી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (i) આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. (ii) નીંદણ મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિને અસર કરે છે. (iii) ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગે છે.
T F T
F T T
T F F
T T T
નીચેના પૈકી કઈ પરંપરાગત સિંચાઈ પદ્ધતિ નથી.
ટપક
ચેનપંપ
રહેંટ
મોટ
ખરીફ પાક ક્યા મહિના દરમિયાન લેવામાં આવે છે ?
જૂલાઈ થી નવેમ્બર
જૂન થી સપ્ટેમ્બર
ડિસેમ્બર થી એપ્રિલ
ઓક્ટોબર થી માર્ચ
રાઈઝોબિયમ બેકટેરિયા ............ કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં જોવા મળે છે.
એનોનેસી
કેનેસી
શિમ્બી
મોરેસી
કુદરતી ખાતર માટે કયું વિધાન ખોટું છે ?
જમીનના બંધારણમાં સુધારો કરે છે
કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે
આ ખાતર ખેતરમાં બનાવી શકાય છે
આપેલ પૈકી એકપણ નહિ
