NEW
Font size
Worksheetsપ્રકાશ
Total questions: 10
Worksheet time: 8mins
કોઈપણ વસ્તુ ક્યારેય જોઈ શકાય છે?
તે સફેદ હોય
તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે
તે અંધારામાં હોય
કોઈપણ સંજોગોમાં
પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે?
આપાતકિરણ
પરાવર્તિત કિરણ
લંબ
એક પણ નહીં
પરાવર્તિત કિરણ આપાતકિરણ સાથે 60° નો કોણ બનાવે તો આપાતકોણ કેટલો હોય?
60°
30°
20°
40°
સમતલ અરીસા પર આપણા થતા એક કિરણનો આપાતકોણ 40° હોય તો પરાવર્તન કોણ કેટલો હોય?
40°
30°
50°
60°
સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનું એ જ વંચાય?
R
P
A
F
નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે?
ચંદ્ર
તારો
અરીસો
મીણબત્તી
કેલિડોસ્કોપ માં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે?
2
3
4
કેટલા પણ જઈ શકાય
આપણી આંખોમાં પ્રકાશ શાની મારફતે દાખલ થાય છે?
કોર્નિયા
લેન્સ
કીકી
આઇરિશ
આંખની ખામી માટે આહારમાં કયા વિટામિનની ઉણપ જવાબદાર છે?
વિટામીન સી
વિટામીન બી
વિટામીન એ
વિટામિન ડી
આંખમાં લેન્સની કેન્દ્રલંબાઈ માં થતો ફેરફાર શાને આભારી છે?
કોર્નિયા
આઇરિશ
કીકી
સિલિયરી સ્નાયુ
