wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

diksha & ICT workshop

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Diksha નું પુરૂ નામ

a)

district infrastructure for knowledge sharing portal

b)

dijital infrastructure for knowledge sharing portal

c)

dijital infrastructure for knoeledge sharing programme

d)

dijital institute for knoeledge sharing portal

2.

દિક્ષા એ કયા સ્તરનું પ્લેટફોર્મ છે ?

a)

ગ્રામ્ય કક્ષા

b)

જીલ્લા કક્ષા

c)

રાષ્ટ્રીય કક્ષા

d)

એક પણ નહી

3.

દિક્ષા એટલે શું?

a)

one nation one plateform

b)

one nation one state

c)

one nation one language

d)

one nation one school

4.

વિદ્યાદાનમાં નીચેના પૈકી શું ખોટું છે?

a)

સહભાગી

b)

મુલ્યાનકન કરનાર

c)

સોર્સીસ ઓર્ગેનાઈઝેશન

d)

મોકલનાર

5.

દીક્ષા પોર્ટલ પર ક્યારે નવો કોર્સ મુકવામાં આવે છે?

a)

દરરોજ

b)

દર સપ્તાહે

c)

દર મહીને

d)

દર વર્ષે

6.

diksha માં થી કયા ફોરમેટમાં માહિતી પ્રાપ્ત કરી શકાય છે?

a)

PDF

b)

MP4

c)

WEBM

d)

ઉપરોક્ત બધા

7.

DIKSHA પોર્ટલ માં ધોરણ ૩ થી ૮ ના કયા વિષયોના QR કોડ મુકવામાં આવ્યા છે?

a)

ભાષા

b)

સા.વિજ્ઞાન

c)

તમામ

d)

ગણિત

8.

દેશનો કોઈપણ નાગરિક પોતાની પાસે રહેલી વિદ્યાનું દાન કઈ સાઈટ પર કરી શકાશે?

a)

SASGUJARAT.ORG

b)

SSAGUJARAT.ORG

c)

HTTP://VDN.DIKSHA.GOV.IN/GJ/CONTRIBUTE

d)

MDMGUJARAT.GOV.IN

9.

QR કોડ નું ફૂલ ફોર્મ જણાવો.

a)

QUITE RESPONCE

b)

QUICK RESPONCE

c)

QUICK REMEMBER

d)

ઉપરોક્ત તમામ