WorksheetsKPS1
Total questions: 10
Worksheet time: 11mins
Name
Class
Date
1.
2 અને 6 નો લ.સા.અ શું છે ?
a)
2
b)
6
c)
1
d)
0
2.
4 અંક ની સૌથી નાની સંખ્યા કઈ છે ?
(a)
3.
3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે ?
(a)
4.
4296 - 3888 = ...............
4 lines
5.
12 , 18 અને 24 નો ગુ.સા. અ જણાવો
4 lines
6.
5 અને 7 નો ગુ.સા.અ શું થશે ?
(a)
7.
6 સેમી વાળા સમભુજ ત્રિકોણ ની પરીમીતી કેટલી ?
a)
12
b)
24
c)
18
d)
36
8.
15 સેમી બાજુ વાળા ચોરસ ની પરીમીતી કેટલી થાય ?
a)
30
b)
45
c)
60
d)
1
9.
8 સેમી લંબાઈ અને 6 સેમી પહોળાઈ વાળા લંબચોરસ ની પરીમીતી કેટલી થાય ?
a)
14
b)
28
c)
10
d)
64
10.
20 અને 25 નો લ સા અ જણાવો ?
4 lines
100 %
