NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ .૨....
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
૧ મીટર =............સેન્ટિમીટર
a)
૧૦
b)
૧૦૦
c)
૧૦૦૦
d)
એક પણ નહીં
2.
કોના પગલાં સૌથી લાંબા હશે ?
a)
બકરી
b)
હાથી
c)
ગાય
d)
સસલું
3.
વેંત, આંગળ, પગલાંથી શું માપી શકાય ?
a)
લંબાઈ
b)
વજન
c)
કદ
d)
એક પણ નહીં
4.
ઘર અને મંદિર વચ્ચેનું અંતર શેના વડે યોગ્ય રીતે માપી શકાય ?
a)
આંગળ
b)
વેંત
c)
પગલાં
d)
એક પણ નહીં
5.
નમન, તેના પપ્પા અને તેની મમ્મી મોબાઈલનું માપ આંગળથી કરે છે,કોના આંગળ સૌથી વધુ થશે ?
a)
નમન
b)
નમનના મમ્મી
c)
નમનના પપ્પા
d)
એક પણ નહીં
6.
૧ કિલોમીટર = ........મીટર
a)
૧૦૦
b)
૧૦
c)
૧૦૦૦
d)
૧૦,૦૦૦
7.
૮૯ ની તરત પછીની સંખ્યા....... છે.
a)
૮૮
b)
૯૦
c)
૯૧
d)
૮૭
8.
૫૭ ની તરત પછીની સંખ્યા......... છે.
a)
૫૬
b)
૫૮
c)
૫૫
d)
૫૯
9.
૧૦ રૂપિયાના ૧૦ સિકકા =......... રૂપિયા
a)
૧૦૦
b)
૧૦૦૦
c)
૧૦
d)
એક પણ નહીં
10.
૯ દશક ૧ એકમ =......
a)
૯૧
b)
૯૨
c)
૯૦
d)
૯૩
Reset
