Font size
WorksheetsEA/EB 105 Pedagogy of Mathematics
Total questions: 10
Worksheet time: 19mins
Define Rational Number.
સંમેય સંખ્યા વ્યાખ્યાયિત કરો.
Identify irrational number.
અસંમેય નંબર ઓળખો.
4
24
π
169
State two merits of ‘Drill work’ in Mathematics teaching.
ગણિતના અધ્યાપનમાં ‘ડ્રીલ વર્ક’ ની બે યોગ્યતાઓ જણાવો.
Find LCM of (32,40)
120
160
180
40
HCF (32, 40)
8
16
32
40
Inductive approach is...
આગમન અભિગમ એ...
Specific to general
વિશિષ્ટ થીસામાન્ય માટે
examples to principle
ઉદાહરણો થી સિદ્ધાંત
experience to theorization
અનુભવ થી થિયરી
all are correct
બધા સાચા છે
Concept Attainment Model is best for...
સંકલ્પના પ્રાપ્તિ મૉડેલ એ _____________ માટે શ્રેષ્ઠ છે.
develop rote memory
રોટ મેમરીના વિકાસ
development of conceptual knowledge
સંકલ્પનાત્મક જ્ઞાન કેળવવા
emphasizes memorization of key content
વિષયવસ્તુને યાદ રાખવા
develops knowledge via group interaction
જુથ ક્રિયા દ્વારા જ્ઞાન મેળવવું
Identify odd one...
અલગ તરી આવતાને ઓળખો ...
Knowing
Assessing
Synthesising
Creating
sin30°=cos (a) °
Write any two utilitarian value of Mathematics.
ગણિતના કોઈપણ બે ઉપયોગી મૂલ્ય લખો.
