Worksheetsગુજરાતી સંખ્યા : ૧ થી ૫૦
Total questions: 20
Worksheet time: 53mins
સંખ્યા ૧૦ ને શબ્દમાં કઈ રીતે લખાય.
દશ
દસ
દષ
તેર ને અંકમાં કઈ રીતે લખાય.
૩
૨૩
૧૩
બાર ને અંકમાં કઈ રીતે લખાય.
૨
૨૨
૧૨
ઓગણત્રીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૨૯
૧૯
૯
૨૫ ને શબ્દમાં કઈ રીતે લખાય.
પચીસ
પચ્ચીસ
પચાસ
અઠયાવીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૮
૧૮
૨૮
બાવીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૧૨
૨૨
૩૨
૨૭ ને શબ્દમાં કઈ રીતે લખાય.
સત્યાવીસ
સતાવીસ
સત્તર
૩૨ ને શબ્દમાં કઈ રીતે લખાય.
બાવીસ
બત્રીસ
બેતાલીસ
એકત્રીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૨૧
૧૧
૩૧
૩૬ ને શબ્દમાં કઈ રીતે લખાય.
છત્રીસ
છતીસ
છવ્વીસ
૩૯ ને શબ્દમાં કઈ રીતે લખાય.
ઓગણચાલિસ
ઔગણચાલીસ
ઓગણચાલીસ
ચાલીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૨૦
૪૦
૨૪
ઓગણપચાસ ને અંકમાં કઈ રીતે લખાય.
૪૯
૩૯
૨૯
૪૧ ને શબ્દમાં કઈ રીતે લખાય.
એકવીસ
એકત્રીસ
એકતાલીસ
છેતાલીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૪૬
૩૬
૨૬
૫૦ ને શબ્દમાં કઈ રીતે લખાય.
પચાસ
પચ્ચાસ
પાંચ
સાત ને અંકમાં કઈ રીતે લખાય.
૭
૧૭
૨૭
સંખ્યા ૧૯ ને શબ્દમાં કઈ રીતે લખાય.
ઓગણીસ
ઔગણીસ
ઓગણિસ
બેતાલીસ ને અંકમાં કઈ રીતે લખાય.
૨૪
૪૨
૩૪
