wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarat

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે?

a)

મહેસાણા

b)

અમદાવાદ

c)

સુરેન્દ્રનગર

d)

ભરૂચ

2.

ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે?

a)

વાંદરો

b)

વરુ

c)

સિંહ

d)

સસલું

3.

ગુજરાતનું રાજ્ય ફૂલ ક્યું છે?

a)

ગલગોટો

b)

ગુલાબ

c)

મોગરો

d)

ચંપા

4.

ગુજરાત રાજ્ય ભારતની કઈ દિશામાં આવેલ છે?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

5.

ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કયો છે?

a)

જામનગર

b)

કચ્છ

c)

અમરેલી

d)

જસદણ

6.

વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત રાજ્યનો ક્રમ કરો છે?

a)

1

b)

3

c)

7

d)

10

7.

ગુજરાત ની સૌથી મોટી નદી કઈ છે?

a)

સાબરમતી

b)

તાપી

c)

નર્મદા

d)

નાગમતી

8.

કાળો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે?

a)

કચ્છ

b)

અમદાવાદ

c)

પાટણ

d)

બિહાર

9.

ગુજરાત રાજ્ય નું રાજ્ય ફળ કયું છે?

a)

કેળા

b)

કાકડી

c)

કેરી