Worksheetsવનસ્પતિમાં પોષણ-2
Total questions: 8
Worksheet time: 4mins
પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ મુક્ત કરે છે.
હાઇડ્રોજન
કાર્બન ડાયોકસાઈડ
ઓક્સિજન
પાણી
પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન વનસ્પતિમાંથી શુ શુ બને છે?
પાણી અને કાર્બન ડાયોકસાઈડ
કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન
કાર્બોદિત પદાર્થ અને કાર્બન ડાયોકસાઈડ
ઉપરનામાંથી એકેય નહીં.
વનસ્પતિ પોતાનો ખોરાકબનાવવા કાચા પદાર્થ તરીકેશાનો ઉપયોગ કરે છે?
કાર્બન ડાયોકસાઈડ
પાણી
ખનિજતત્વો
ઉપરના તમામ
વનસ્પતિના રસોડા તરીકે કોણ ઓળખાય છે?
પ્રકાંડ
પર્ણ
મૂળ
ફૂલ
હું સૂર્યપ્રકાશ ની ઉર્જાનુ શોષણ કરું છું?
કાર્બન ડાયોકસાઈડ
મૂળ
હરિતદ્રવ્ય
એકેય નહીં
હું વનસ્પતિમાં શ્વસન માટે ઉપયોગી છું?
પર્ણરંધ્ર
પાણી
મૂળ
પ્રકાંડ
પાણી, કાર્બન ડાયોકસાઈડ, ખનિજતત્વો મળીને પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી ખોરાક બનાવવાની ઘટના એટલે શું?
પ્રકાશ સંશ્લેષણ
શ્વસન
ઉત્સર્જન
એકેયનહી
વનસ્પતિની કઈ ક્રિયા દરમિયાન સજીવો માટે પ્રાણવાયુ મુક્ત થાય છે?
શ્વસન
પ્રકાશ સંશ્લેષણ
ઉત્સર્જન
પરિવહન
