wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી વ્યાકરણ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આકાશ નો વિરોધી શબ્દ શું થાય?

a)

ચંદ્ર

b)

સૂરજ

c)

તારા

d)

ધરતી

2.

ધરતી નો સમાનાર્થી શબ્દ શું થાય?

a)

આકાશ

b)

પાણી

c)

પૃથ્વી

d)

સૂર્ય

3.

ગાય ના બચ્ચાં ને શું કહેવાય?

a)

વાછરડું

b)

મિંદડું

c)

લવારું

d)

પાડું

4.

કારેલા નો સ્વાદ કેવો હોય છે?

a)

તુરો

b)

તીખો

c)

કડવો

d)

મીઠો

5.

ઋતું ઓ કેટલી છે?

a)

b)

c)

d)

6.

ઘોડા ને બાંધવાની જગ્યા ને કહેવાય છે?

a)

તબેલો

b)

ગમાણ

c)

બોડ

d)

ગુફા

7.

ગુજરાતી માં સ્વર કેટલાં છે?

a)

૧૨

b)

૧૩

c)

૧૦

d)

૧૪

8.

લાકડાં ના બારી બારણાં કોણ બનાવે છે?

a)

લુહાર

b)

કડિયો

c)

સુથાર

d)

દરજી

9.

આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે?

a)

પોપટ

b)

હંસ

c)

મોર

d)

કબૂતર

10.

અશોકચક્ર માં કેટલા આરા હોય છે?

a)

૧૨

b)

૧૦

c)

૨૪

d)

૨૫