wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ -8 વિજ્ઞાન

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

રાઇના પાકને ક્યાં વર્ગમા વર્ગીકૃત કરાય ?

a)

ખરીફ પાક

b)

રવિ પાક

c)

અનાજ

d)

એક પણ નહીં

2.

નીચેના પૈકી કયો ખરીફ પાક છે?

a)

મકાઇ

b)

ચણા

c)

વટાણા

d)

અળસી

3.

ઘઉં અને ડાંગર ને નીચેના પૈકી ક્યાં વર્ગ મા વર્ગીકૃત કરાય ?

a)

રવિ પાક

b)

ખરીફ પાક

c)

અનાજ

d)

કઠોળ

4.

નીચેના પૈકી કઈ ખેત પધ્ધતિ નથી ?

a)

લણણી

b)

રોપણી

c)

સિંચાઈ

d)

પશુપાલન

5.

જમીન ને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન ક્યુ છે ?

a)

વાવણીઓ

b)

ઓરણી

c)

ખૂર્પી

d)

હળ

6.

ખેતર ની જમીન ને સમથળ કરવા કયું સાધન વપરાય છે ?

a)

દાંતી

b)

હળ

c)

સમાર

d)

હાર્વેસ્ટર

7.

સીડ ડ્રિલ નું કાર્ય શુ છે ?

a)

જમીન સમથળ કરવા

b)

જમીન ખેડવા

c)

બીજ ની વાવણી કરવાનું

d)

ખાતર મિશ્ર કરવા

8.

કુદરતી ખાતર કેવો પદાર્થ છે ?

a)

કાર્બનિક

b)

અકાર્બનીક

c)

રાસાયણિક

d)

ખનીજ

9.

નીચેના માથી ક્યુ કૃત્રિમ ખાતર નથી ?

a)

યુરિયા

b)

Npk

c)

સુપર ફોસ્ફેટ

d)

વર્મિ કમ્પૉસ્ટ

10.

સિંચાઈ ની પરંપરાગત રીત કઈ નથી ?

a)

ચેનપમ્પ

b)

ધેકલિ

c)

રહેન્ટ

d)

ટપક પધ્ધતિ

11.

ખેતર ની જમીન ને સમથળ કરવા કયું સાધન વપરાય છે ?

a)

દાંતી

b)

હળ

c)

સમાર

d)

હાર્વેસ્ટર