NEW
Font size
WorksheetsGuj -6 ch 1 & 2
Total questions: 18
Worksheet time: 18mins
' સ્વચ્છતા ' શબ્દનો વિરોધી શબ્દ લખો.
અસ્વચ્છતા
ચોખ્ખું
એક પણ નહીં
મનગમતું
' તવંગર ' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
ગરીબ
અભણ
નિર્ધન
પૈસાદાર
નીચે આપેલ તહેવારમાંથી કયો તહેવાર હિંદુ ધર્મનો નથી ?
ઈદ
દિવાળી
હોળી
જન્માષ્ટમી
' રેલવેસ્ટેશન ' પાઠનો પ્રકાર જણાવો.
વાર્તા
ચિત્રપાઠ
બોધપાઠ
એકપણ નહીં
મુસલમાન ધર્મનું ધર્મસ્થાન કયું ગણાય છે ?
મંદિર
દેરાસર
અગિયારી
મસ્જિદ
આપેલ ધર્મપ્રતીક ક્યા ધર્મનું છે ?
મુસલમાન
હિંદુ
જૈન
શીખ
' રેલવે સ્ટેશન ' પાઠમાં કુલ કેટલા કુલી જોવા મળે છે ?
બે
એક
ચાર
એકપણ નહીં
કવિ કાન્તનો જન્મ ક્યા ગામમાં થયો હતો ?
ભાવનગર
અમરગઢ
અમરેલી
ચાવંડ
શીખ ધર્મના સ્થાપક કોણ હતા ?
ગુરુનાનક
કબીર
શિવાજી
મહાવીર
જાહેર સ્થળોનું આપણે રક્ષણ કરવું જોઈએ નહીં.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
' ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ' માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
પારસી
મુસલમાન
યહૂદી
વિશ્વાસી
' રામાયણ ' ગ્રંથના રચયિતા કોણ હતા ?
તુલસીદાસ
વેદવ્યાસ
વાલ્મિકી
અકબર
કવિ કાન્ત વંદન સ્વીકારવાનું કોને કહે છે ?
દેવમાતા
નદીમાતા
ધરતીમાતા
હિંદમાતા
' રેલવેસ્ટેશન ' પાઠમાં આપેલ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
4 : 40
4 : 20
2 : 20
2 : 40
' રેલવે સ્ટેશન ' પાઠમાં આપેલ બુકસ્ટૉલનું નામ જણાવો.
શિવ બુકસ્ટૉલ
પ્રભાત બુકસ્ટૉલ
પરમ બુકસ્ટૉલ
વિનય બુકસ્ટૉલ
નીચે આપેલ તહેવારમાંથી કયો તહેવાર હિંદુ ધર્મનો નથી ?
ઈદ
દિવાળી
હોળી
જન્માષ્ટમી
' રેલવે સ્ટેશન ' પાઠમાં કુલ કેટલા કુલી જોવા મળે છે ?
બે
એક
ચાર
એકપણ નહીં
જાહેર સ્થળોનું આપણે રક્ષણ કરવું જોઈએ નહીં.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
