Font size
WorksheetsLevel 2 :- HINDUSHASHTRA
Total questions: 10
Worksheet time: 7mins
નીચેના માંથી કયો ગ્રંથ તે હિન્દૂ ધાર્મિક પુસ્તક નથી ?
Which of the following scriptures is not a Hindu religious book?
મહાભારત-વેદવ્યાસ,Mahabharat-vedvyas
વિશ્વા વલ્લભમ-પંડિત ચક્રપાની, vishva vallabham-pandit chakrapani
કેના ઉપનિષદ , kena upnishad
ગરુડ પુરાણ ,garud puran
ઉપનિષદ ની સંખ્યા .......
Number of upnishada............
(a)
નીચેના માંથી મહાભારત માં પાંચ પાંડવો ના સૌથી મોટા ભાઈ કોણ હતા ?
From the following, who was the eldest brother of the five Pandavas in the Mahabharata?
શ્રી કૃષ્ણ ,lord krishna
કર્ણ , karna
અર્જુન ,Arjuna
ભીમ ,bhima
વેદ વ્યાસ રચિત મહાભારત ના લેખક કોણ હતા ?
Who was the writer of the Mahabharata by Ved Vyas?
( write in only six english alphabets)
(a)
રામાયણ માં શ્રી રામ તે ભગવાન વિષ્ણુ નો કયા અવતાર હતા ?
5
6
7
3
મોટા ભાગે ,વેદો ની રચના કોને કરી હતી ?
Mostly, who composed the Vedas?
ભગવાન શિવ ,lord shiv
ભગવાન વિષ્ણુ ,lord Vishnu
બ્રહ્માદેવ , brahmadev
ઋષીમુનીઓ,rushis
હિંદુ-ધર્મ ની માન્યતાઓ કઈ કઈ છે?
(એક કરતાં વધુ જવાબ હોય શકે છે તે બધા ઉપર ટિક કરવું )
What are the beliefs of Hinduism?
(Tick above all that there may be more than one answer)
અવતારવાદ ,avtarvad
મૂર્તિપૂજા ,murti puja
કર્મસિદ્ધાંત ,karmsidhant
તમામ પ્રકાર ના યજ્ઞ-આહુતિ ,all yagns and ahutis
સ્વામિનારાયણ ધર્મ સનાતન ધર્મ છે,હિન્દુ ધર્મ સત્ય ધર્મ છે.
Swaminarayan Dharma is Sanatan Dharma, Hinduism is Satya Dharma.
True
False
કહી ના શકાય,Can't say
ક્રમ અનુસાર સંખ્યા લાખો:
વેદો,ઉપનિષદ, પુરાણો,બ્રાહ્મણ ગ્રંથો,વેદાંગો
Write a number in sequence:
Vedas, Upanishads, Puranas, Brahmangrantho, Vedango
4,108,18,26,9
4,101,18,23,8
4,108,18,26,6
4,103,16,21,11
નિચેના માંથી કોણ સપ્ત ઋષિ નથી ?
Which of the following is not a shapt rhishi?
વિશ્વામિત્ર ,Vishva mitra
દધિચી ,dhdhichi
કશ્યપ ,Kashyapa
જમદગ્નિ,Jamadagni
