wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-8) પ્રકરણ-2: સૂક્ષ્મજીવો-મિત્ર અને શત્રુ

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ?

a)

આલ્કોહોલ

b)

શર્કરા

c)

વિનેગર

d)

હાઈડ્રોક્લોરિક એસિડ

2.

નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ નથી.

a)

એરિથ્રોમાઈસીન

b)

મોમોર્રડીકિન

c)

ટેટ્રાસાયક્લિન

d)

પેનિસિલિયમ

3.

નીચેનામાંથી કયો રોગ ચેપી નથી.

a)

કોલેરા

b)

COVID-19

c)

ડેન્ગ્યુ

d)

ક્ષય

4.

શીતળાની રસીના શોધક કોણ છે ?

a)

રોબર્ટ હુક

b)

લૂઈ પાશ્વર

c)

એલેકઝાન્ડર ફ્લેમિંગ

d)

એડવર્ડ જેનર

5.

કમલભાઈ કેક તથા બ્રેડ બનાવવા માટે નીચેના પૈકી ક્યા સૂક્ષ્મજીવનો ઉપયોગ કરશે.

a)

યીસ્ટ

b)

પ્રજીવ

c)

વાઈરસ

d)

બેક્ટેરિયા