Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-8) પ્રકરણ-2: સૂક્ષ્મજીવો-મિત્ર અને શત્રુ

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચે કેટલાક સૂક્ષ્મજીવો અને તેનાથી થતા રોગની જોડ આપેલ છે, જેમાંથી કઈ જોડ અલગ પડે છે.

a)

મેલેરિયા અને ઝાડા- પ્રજીવ

b)

સાઈટ્રસ કેન્કર- બેક્ટેરિયા

c)

અછબડા- વાઈરસ

d)

ટ્યુબરક્યુલોસિસ- બેકટેરિયા

2.

દૂધમાંથી દહીં બનાવવા ક્યા બેકટેરિયા મદદરુપ થાય છે ?

a)

એઝેટોબેકટર

b)

એન્થ્રેસિસ

c)

લેકટોબેસિલસ

d)

સાલ્મોનેલા ટાઈફી

3.

નાઈટ્રોજન ક્યા જૈવિક ઘટક માટે આવશ્યક છે ?

a)

ન્યુક્લિઈક એસિડ

b)

પ્રોટીન

c)

ક્લોરોફિલ

d)

આપેલા તમામ

4.

પૃથ્વીના વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે ?

a)

78 %

b)

02 %

c)

0.03 %

d)

21 %

5.

સૂક્ષ્મજીવોને મુખત્વે કેટલા વર્ગોમાં વિભાજીત કરેલ છે ?

a)

એક

b)

ચાર

c)

ત્રણ

d)

બે