Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-8) પ્રકરણ-3: સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

સંશ્લેષિત રેસાઓમાંથી બનેલા કપડા ક્યારે ન પહેરવા જોઈએ.

a)

રસોઈ બનાવતી વખતે

b)

જમતી વખતે

c)

સુતી વખતે

d)

રમતી વખતે

2.

ક્યાં રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદર બનાવવામાં આવે છે ?

a)

એક્રેલિક

b)

રેયોન

c)

પોલિએસ્ટર

d)

નાયલોન

3.

પોલિમર શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલ છે ?

a)

લેટિન

b)

અરેબિક

c)

ગ્રીક

d)

હિન્દી

4.

નીચેનામાંથી કયો જૈવઅવિઘટનીય પદાર્થ છે ?

a)

લાકડું

b)

કાગળ

c)

ઊનનાં કપડાં

d)

પ્લાસ્ટિકની થેલીઓ

5.

ક્યા પ્રકારનું પ્લાસ્ટિક નોનસ્ટિક કૂકવેરની બનાવટમાં વપરાય છે ?

a)

ટેફલોન

b)

નાયલોન

c)

બેકેલાઈટ

d)

મેલેમાઈન