Free Printable Worksheets
Font size
More settings
નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી ?
બકરી
ઘટ્ટ વાળવાળો કૂતરો
અલ્પાકા
લામા
રેશમના કીડાઓને ઉછેરવાની પધ્ધતિ એટલે ............... .
એપીકલ્ચર
એગ્રીકલ્ચર
સેરીકલ્ચર
ફ્લોરીકલ્ચર
રેશમના તાર શેના બનેલા છે ?
એમિનો એસિડ
ચરબી
કાર્બોદિત
પ્રોટીન
રેશમનો કીડો પોતાની જાતને રેશમના આવરણથી ઢાંકે છે તે આવરણને શું કહે છે ?
કોશેટો
મલબેરી
એન્થ્રેકસ
પ્યુપા
સૌથી સામાન્ય રેશમનો કીડો કયો છે ?
ટશર સિલ્ક
મલબેરી રેશમનો કીડો
મૂગા સિલ્ક
કોસા સિલ્ક
View all
10 questions
હવા અને પાણીનું પ્રદૂષણ
Worksheet
•
8th Grade
વિજ્ઞાન
6th - 8th Grade
12 ઘર્ષણ
ધોરણ ૭ વિ.ટે પ્રકરણ 1વનસ્પતિ માં પોષણ
7th Grade
7 questions
ધોરણ 8 પ્રકરણ 1
5 questions
શ્વસન
3 questions
પોષણ માસ અંતર્ગત ક્વિઝ આદર્શ નિવાસી શાળા (કન્યા) સાપુતારા
6th Grade - University
4 questions
પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન