Free Printable Worksheets
NEW
Font size
More settings
નીચેનામાંથી કયો જૈવવિઘટનીય પદાર્થ નથી.
ફળો અને શાકભાજીની છાલ
ધાતુનાં કેન
સુતરાઉ કાપડ
વનસ્પતિના પાંદડા
નીચેના પૈકી ક્યા કૃત્રિમ રેસા નથી.
નાયલોન
રેયોન
રેશમ
પોલિએસ્ટર
નીચેનામાંથી ક્યાં કુદરતી રેસા નથી.
કપાસ
ઊન
એક્રેલિક
પેરાશૂટ અને પર્વતારોહણ માટેનાં દોરડાં બનાવવા ક્યા રેસાનો ઉપયોગ થાય છે ?
ટેફલોન
પોલિએસ્ટર અને કપાસનાં રેસાઓ મિશ્ર કરી ક્યા રેસા બનાવાય છે ?
મેલેમાઈન
પોલિકોટ
પોલિવુલ
View all
10 questions
આહાર ના ઘટકો
Worksheet
•
6th Grade
ધોરણ 8 વિજ્ઞાન કિશોરાવસ્થા તરફ
8th Grade - University
3 questions
ધ્વનિ
8th Grade
DEMO TEST
6th Grade - University
(ધોરણ-8) પ્રકરણ-2: સૂક્ષ્મજીવો-મિત્ર અને શત્રુ
6th - 8th Grade
વિજ્ઞાન
sad 8 ch-1 science
SCIENCE QUIZ