wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Fun game

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

1. હુંએ શહેર છુ કે જે, ઉત્તર આફ્રિકા એક ઇસ્માઈલી ઇમામ દ્વારા સ્થાપવામા આવેલુ પહેલું શહેર છે. હું કોણ છું

a)

અલ્-મહેદિયા

b)

ઇરાક.

2.

2. હું ત્રણ‌ ખંડો - યુરોપ, એશિયા અને આફ્રિકા થી ઘેરાયેલો સમુદ્ર છુ. હું કોણ છું?

a)

એશિયન સમુદ્ર

b)

ભૂમધ્ય સમુદ્ર

3.

3. હું હઝરત બીબી ફામતમાના નામ પર રાખવામાિં આવેલ શીઆ ઇસ્માઈલી મુસ્લિમ રાજવંશ છું. હું કોણ છું?

a)

ફાતિમી સંસ્કૃતિ

b)

ઈજિપ્ત સંસ્કૃતિ

4.

4. શીઆ સમાજની 2 મુખ્ય શાખાઓ છે - શીઆ ઇસ્માઈલીઓ અને _______ હું કોણ છું?

a)

નિઝારી ઇશનાઅશરીઓ

b)

શીઆ ઇશનાઅશરીઓ

5.

5.હું દુનિયા ની સૌથી મોટી નદી છુિં. હું કોણ છું?

a)

નાઈલ

b)

યમુના

6.

6. હું ઇમામ અલ્-મુઈઝ દ્વારા સ્થાપવામા આવેલ શહેર છું. હું કોણ છું?

a)

કેરો

b)

ઇજિપ્ત

7.

7. કેરોમાિં સૌથી પહેલા મારી એ શાહી મસ્જિદ તરીકે સ્થાપના કરવામા આવી હતી અને આજે હું એક યુનિવર્સિટી છું. હું કોણ છું?

a)

અલ્ અઝહર મસ્જિદ

b)

અલ્ હાકીમ મસ્જિદ