NEW
Font size
S
M
L
XL
Worksheets18 December 2 to 4
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ટપુએ શું સ્વપ્ન જોયું હતું ?
a)
આકશમાં ઉડવાનું
b)
માનસરોવર જોવાનું
2.
માનસરોવર જઈને શું કરવું હતું ટપુને ?
a)
તરવાની
b)
સાચા મોતી ખાવાની
3.
કાચબાએ કોની સાથે દોસ્તી કરી?
a)
હંસ સાથે
b)
સિંહ સાથે
4.
ઉડતા પહેલા ટપુભાઈએ શું શોપિંગ કર્યું ?
a)
ખારી શિંગનું
b)
નવા કપડાનું
5.
કાચબાને શું ગોખાવ્યું ?
a)
મૂંગા રહેવાનું
b)
હસવાનું
6.
ધારી ધારી કોણ જોવે છે ?
a)
મગર, માછલા , દેડકા
b)
સિંહ , વાઘ , કોયલ
7.
શાહી સવારી ક્યાંથી ઉડી ?
a)
તળાવની પાળે થી
b)
નગરમાંથી
8.
સૌએ કોને જોવા દરવાજા ખોલ્યા ?
a)
ઉડતા ટપુને
b)
ઉડતા હંસને
9.
ટપુભાઈ ફૂલાઈ જઈને શું બોલે છે ?
a)
બાય , બાય
b)
હું જાવ છું
10.
ટપુ ઊંઘા માટે શા માટે પડે છે ?
a)
લાકડી છૂટી જવાથી
b)
હાથ છૂટી જવાથી
Reset
