Worksheetschapter's
Total questions: 9
Worksheet time: 5mins
ગંગા - જમનાનું નીર મંગાવાનું કારણ...
ચોકમાં છાંટવા
પવિત્ર પાણી પીવા માટે
ભગવાનના સ્થાન માટે
પગ પખાળવા
અહી ક્વ્યમાં "પૂરો પૂરો" એટલે...
ભરો
સંપૂર્ણ
આખે અખો
દોરો
અહી નરસૌયાનો સ્વામી એટલે...
કૃષ્ણ
સખી
ભગવાન
હાથિયો
અહી પાઠમાં વિધાધિકરી એટલે...
શિક્ષણના અધિકારી
વિધાના અધિકારી
પંડિત
સરકારી અધિકારી
અહી પાઠમાં 'તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી' એટલે..
સૂરજ શાળા તરફ જતો હતો.
શાળાનો સમય થતો જતો હતો.
સૂરજ શાળાએ જવા દોડતો હતો.
સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો.
'પપર લઈને મંડી પડયો' આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો?
ગપ્પા મારવા લાગ્યો.
કોઈકનામાંથી જોઈને લખવા જ લાગ્યો.
તેને ઘણું આવડતું હશે.
ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો.
'પરીક્ષા' વાર્તાના લેખકનું નામ જણાવો.
પ્રવીણ દરજી
પન્નાલાલ પટેલ
ધૂમકેતુ
કાકા કાલેલકર
ગાંધીજીને ક્યા વાઇસરોયને મળવા દિલ્લી જવાનું હતું?
લોર્ડ કલાઈવ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્ટો
લોર્ડ માઈન્ટ બેટન
મનુબહેન ગાંધીજીને શું થતાં હતાં?
પુત્રી
પૌત્રી
