Worksheetsભૂમિ સ્વરૂપો
Total questions: 12
Worksheet time: 6mins
પર્વતની ઊંચાઈ સામાન્ય કેટલા મીટર હોય છે
890
900
910
920
પર્વતોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે
4
5
6
7
બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બંધના કારણે કયો પર્વત નિર્માણ થાય છે
ગેડ પર્વત
અવશિષ્પટ ર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત
પાવાગઢ અને ગિરનાર એ કયા પર્વત ના ઉદાહરણ છે
ખંડ પર્વત
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ગેડ પર્વત
ઘસારાના કારણે કયો પર્વત નિર્માણથાયછે
અવશિષ્ટ પર્વત
જવાળામુખી પર્વત
ગેડ પર્વત
ખંડ પર્વત
સમુદ્ર સપાટી થી આશરે 180 મીટરથી વધુ ઉચાઈ વાળા અને ટોચ પર પહોળા સપાટ વિસ્તારને શું કહેછે
મેદાન
પર્વત
ઉચ્ચ પ્રદેશ
અખાત
ચારેબાજુ પર્વતો હોય અને વચ્ચે ઉચ્ચપ્રદેશ હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે
આંતરપર્વતીય
પર્વતપ્રાતીય
ખડીય
પૃથ્વી સપાટી પર કેટલા ટકા પર્વત આવેલા છે.
50
55
26
16
ખંડીય છાજલી ના ઉચકાવના કારણે કયું મેદાન નિર્માણ થાય છે
ઘસારા નું
નિક્ષેપણ નું
કિનારાનો
મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે શું
ભૂશિર
અખાત
ઉપસાગર
સમુદ્રધુની
કોઈ જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિ થી ઘેરાયેલો હોય તો તેને શું કહેવાય છે
ટાપુ
ખીણ
અખાત
સયોગી ભૂમિ
પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગ ને શું કહે છે
ખીણ
ભૂશિર
સામુદ્રધુની
સંયોગી ભૂમિ
