NEW
Font size
Worksheetsસંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ
Total questions: 11
Worksheet time: 6mins
જીભ ઉપર રહેલા કણો ને શું કહે છે?
રસકંદ
એમીગડાલા
ઉદ્દીપક
ચેતાતંતુઓ
વિવિધ પ્રકારના સ્વાદ નું સંવેદન શેના દ્વારા થાય છે?
નાક
કાન
જીભ
ત્વચા
ધ્યાન કેવું હોય છે?
સ્થિર
અચલ
ચંચળ
ચલ
જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટ પણે હાજર ન હોય તે ને શું કહે છે?
ધ્યાન નો સીમા પ્રદેશ
ધ્યાન નો કેન્દ્ર પ્રદેશ
ધ્યાન નો અગ્રપ્રદેશ
ધ્યાન નો મધ્ય પ્રદેશ
કાનની રચના ના કેટલા વિભાગમાં વહેંચી શકાય?
ચાર
ત્રણ
બે
પાચ
મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રમાં શું છે?
માનવવર્તન
શરીર
વિચાર
પાચન તંત્ર
કીકીની છીદ્ર કેટલા ઈચ નુ હોય છે?
૧/૪
૧/૨
૧/૮
૧/૬
જીભના કયાં ભાગમાં સ્વાદનો કોઈ અનુભવ થતો નથી.
અગ્રભાગમાં
મૂળ ભાગમાં
મધ્ય
બન્ને બાજુ
ગંધકન કેટલા પ્રકારો છે
4
6
5
3
કયા માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે?
દકપટલ
કીકી
ક્રૃષ્ણમંડળ
અક્ષીપટલ
અભિરુચિ ને ધ્યાન ની જનની તરીકે કોણે આળખાવી?
જેમ્સ ડ્રેવર
મેક્ડૂગલ
ક્રો અને ક્રો
કોહલર
