Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધાત્રી પ્રશ્નોતરી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

7- 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?

a)

દાળનું પાણી

b)

ખીચડી

c)

ચા સાથે સોફ્ટ બિસ્કીટ

d)

ભાતનું પાણી (ઓસામણ)

2.

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

a)

કાંગારું મધર કેર આપીને

b)

વધારાનું સ્તનપાન આપીને

c)

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

d)

વધારાનુ સ્તનપાન ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

3.

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

a)

જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ

b)

જ્યારે બાળકનું જન્મ સમયે વજન 2કિલોથી ઓછું હોય છે

c)

જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી.

d)

ઉપરના બધાજ

4.

કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

a)

બાળક 6 મહિનાનું થાય એટલે તરત જ

b)

બાળક 10 મહિનાનું થાય ત્યારે

c)

બાળક 1 વર્ષનું થાય ત્યારે

d)

ઉપરનામાંથી કોઇ નહિ

5.

બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે ?

a)

વૃધ્ધિ / વિકાસ માટે

b)

શીખવા અને પ્રવૃત્તિ માટે

c)

ચેપ સામે લડવા માટે

d)

ઉપરના બધા જ

6.

મહિનાના બાળકને બિમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?

a)

સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે

b)

સ્તનપાન (ફીકવન્સી) માં ઘટાડો કરવો જોઇએ.

c)

વારંવાર સ્તનપાન કરાવવું જોઇએ

d)

ઉપરના માંથી એક પણ નહિ

7.

નવજાત શિશુને કેટલા સમય માટે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે?

a)

નવજાત શિશુ 2.5 કિલો સુધી વજન થાય ત્યાં સુધી

b)

નવજાત શિશુ સુધી પૂરક ખોરાક લેવાનું શરૂ કરે ત્યાં સુધી

c)

નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી

d)

એ અને સી

8.

સ્ટન્ટીંગનું મુખ્ય કારણ શું છે?

a)

અપૂરતો ઉપરી આહાર

b)

એનિમિયા

c)

વારંવારની બિમારીઓ

d)

એ અને સી

9.

બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?

a)

ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી.

b)

બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહીં.

c)

બાળકનું વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો '0' દર્શાવે છે.

d)

ઉપરના બધાજ

10.

બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે?

a)

વૃધ્ધિ / વિકાસ માટે

b)

શીખવા અને પ્રવૃત્તિ માટે

c)

ચેપ સામે લડવા માટે

d)

ઉપરના બધા