NEW
Font size
WorksheetsAWW QUIZ
Total questions: 5
Worksheet time: 5mins
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ ?
વધારાનું સ્તનપાન આપીને
કાંગારું મધર કેર આપીને
વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીકસ દવા આપીને
વિટામીન 'એ' નું શું મહત્વ છે ?
નવું લોહી બનાવવામાં મદદ કરે છે
બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે.
આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
એ અને સી
નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવિધતાવાળો ખોરાક આપી શકાય ?
અલગ-અલગ આહારજૂથમાંથી બનેલ દરેક ભોજન
દર મહીને નવા આહારજૂથનો ખોરાક આપવો
દરેક ભોજનમાં ઓછામાં ઓછા ૪ આહાર જૂથનો સમાવેશ કરવો.
એક વર્ષની ઉમરે વિવિધ ખોરાક આપવાનું શરુ કરો.
કઈ ઉમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?
બાળક ૬ મહિનાનું થાય એટલે તરત જ
બાળક ૧ વર્ષનું થાય ત્યારે
બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે
ઉપરમાંથી કોઈ નહી
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે ?
ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી
બાળકને ફક્ત ઓછા કપડા પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહી.
બાળકનું વજન કરતા પહેલા ચકાસો કે મશીનનો કાંટો '0' દર્શાવે છે.
ઉપર બધા જ
