Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

વાંદરા ની ચિંતા કોણ કરતું હતું?

a)

ખટપટ

b)

ચટપટ

c)

સટપટ

d)

ખટખટ

2.

ચટપટ કોણ હતું?

a)

સુધરી

b)

વાંદરો

c)

મોર

d)

ચકલી

3.

ઠંડી કેવી હતી?

a)

પીળી

b)

કાળી

c)

ગુલાબી

d)

જાંબલી

4.

વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા?

a)

સૂર્યની

b)

વીજળીની

c)

એક મોટા કાળા વાદળની

d)

પવનની

5.

ગરમીથી બચવા સ્વેટર પહેરવામાં આવે છે.

a)

✖

b)

✔

6.

માછલી પાણીમાં રહે છે.

a)

✖

b)

✔

7.

આપેલ ચિત્ર શેનું છે ? ઓળખો.

a)

વાંદરો

b)

સિંહ

c)

ગાય

8.

માણસોને તાપતાં જોઈ ખટખટને ________ લાગી.

a)

નવાઈ

b)

નવરાશ

9.

માણસ _______ માં રહે છે.

a)

જંગલ

b)

ઘર

10.

વાંદરાઓએ તાપણું કરવા ________ ભેગા કર્યા.

a)

લાલ લાકડાં

b)

લાલ મરચાં

11.

દ્વિજે કોનું નામ પિલ્લુ પાડ્યું ?

a)

પક્ષી

b)

વંદો

c)

ઈયળ

12.

વાદળાં બડબડાટ હસવા લાગ્યા.

a)

✅

b)

❌

13.

પવને એનું કામ શરૂ કરી દીધું એટલે ______ આવ્યું.

a)

વાવાઝોડું

b)

ગાબડું

14.

પતંગિયું ઊડતું ઊડતું મીઠા લીમડા પર જઈને બેઠું.

a)

✅

b)

❌

15.

નાના મોટા તારા કોની આસપાસ રમે છે?

a)

નાના મોટા તારા ચાંદાની આસપાસ રમે છે

b)

નાના મોટા તારા સુરજની આસપાસ રમે છે

16.

સુરજનો તડકો કઈ ઋતુમાં ગમે છે?

a)

સુરજનો તડકો ઉનાળાની ગમે છે

b)

સુરજનો તડકો શિયાળાની ઋતુમાં ગમે છે

17.

કઇ ઋતુંમાં ગરમ કપડાં પહેર​વા જોઈએ?

a)

ચોમાસામાં

b)

ઉનાળામાં

c)

શિયાળામા

18.

છોરા એટલે ?

a)

છોકરા

b)

ભાઈ

c)

બહેન

19.

માન​વ​ નો સામાનાથીઁ શબ્દ લખો.

a)

માણસ​

b)

જાન​વર​

20.

પાંદડુ નો સામાનાથીઁ શબ્દ લખો

a)

ડાળખી

b)

પાન​