WorksheetsPoshan Tracker Training Jasdan
Total questions: 13
Worksheet time: 7mins
પોષણ ટ્રેકર એપ માં કિશોરવયની ગર્લ્સ મોડયુલમાં કઈ કિશોરી દાખલ કરવાની હૉય છે ?
૧૧ થી ૧૪ શાળા એ ન જતી
૧૧ થી ૧૪ શાળાએ જતી
પોષણ ટ્રેકર એપ માં THR ની એન્ટ્રી વખતે કેટલા દિવસોની એન્ટ્રી કરવાની હોય છે ?
૩૧ દિવસ
૨૫ દિવસ
૩૦ દિવસ
૨૮ divas
પોષણ ટ્રેકર એપ માં THR ની એન્ટ્રી દર મહિને ક્યારે કરવાની હોય છે ?
૨૦ થી ૨૫ તારીખ સુધીમાં
૨૫ થી ૨૮ તારીખ સુધીમાં
સગર્ભા માતા ના મોડ્યુલ માં સગર્ભા ના નામ પર લાલ રંગ શું દર્શાવે છે ?
પ્રથમ ત્રિમાસિક
બીજું ત્રિમાસિક
ત્રીજું ત્રિમાસિક
ધાત્રી માતા ના મોડ્યુલ માં ધાત્રી માતા ના નામ પર લાલ રંગ શું દર્શાવે છે ?
૩ માસ થી ૬ માસ સુધીનું બાળક
૦ થી ૩ માસ સુધીનું બાળક
સગર્ભા માતા ના મોડ્યુલ માં સગર્ભા ના નામ પર લીલો રંગ શું દર્શાવે છે ?
બીજું ત્રિમાસિક
ત્રીજું ત્રિમાસિક
પ્રથમ ત્રિમાસિક
સગર્ભા માતા ના મોડ્યુલ માં સગર્ભા ના નામ પર પીળો રંગ શું દર્શાવે છે ?
ત્રીજું ત્રિમાસિક
પ્રથમ ત્રિમાસિક
બીજું ત્રિમાસિક
ટીએચઆર ના ૪ પેકેટ ક્યાં લાભાર્થીને આપવામાં આવે છે ?
સગર્ભા
ધાત્રી
સગર્ભા અને ધાત્રી
THR ના ૧૦ પેકેટ ક્યા બાળકોને આપવાના હોય છે ?
૬ માસ થી ૩ વર્ષ સામાન્ય બાળકોને
૬ માસ થી ૩ વર્ષ મધ્યમ કૂપોષિત બાળકોને
૬ માસ થી ૩ વર્ષ અતિ ઓછા વજનવાળા બાળકોને
પોષણ ટ્રેકર માં વજન અને ઊંચાઈ ક્યાં બાળકોનું કરવામાં આવે છે ?
૩ થી ૬ વર્ષ
૦ થી ૫ વર્ષ
૦ થી ૬ વર્ષ
બાળકોની ઊચાઇ ક્યારે કરવાની હોય છે ?
દર ૪ મહિને
દર મહિને
દર ૩ મહિને
ક્યારેય નહીં
બાળકોના વજન ક્યારે કરવાના હોય છે ?
દર ૩ મહિને
દર મહિને
દર ૪ મહિને
પોષણ ટ્રેકર એપ માં નવી સગર્ભા ક્યાં મોડયુલમાં દાખલ કરવાની રહેશે ?
૬ મહિના-૩ વર્ષ
સ્તનપાન કરાવતી માતા
ગર્ભવતી મહિલાઓ
