WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પોપટ - (સમાનાર્થી)
a)
કીર
b)
શુક
c)
બંન્ને
2.
ઓતરાદા x (વિરોધી)
a)
દિશા
b)
દખણાદા
3.
વાંસલડી કોણ વગાડે છે?
a)
પ્રભુજી
b)
પરભુજી
c)
બંન્ને
4.
મેહ કઈ દિશાએથી આવે છે?
a)
પૂર્વ
b)
ઉત્તર
c)
દક્ષિણ
5.
ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે ________.
a)
મોલ
b)
ઢોલ
6.
આંગળીએ અંગૂઠી ને અંગુઠીમાં ________ રે લોલ.
a)
તારા
b)
હીરલા
7.
આવ્યા આવ્યા _________ દશના મેહ,
a)
ઉત્તર
b)
ઓતરા
8.
વઢાવું - (શબ્દાર્થ)
a)
કાપવું
b)
છોલવું
9.
પાદર - (સમાનાર્થી શબ્દો)
a)
ખેતર
b)
ભાગોળ
10.
'આલાલીલા વાંસડિયા' કાવ્યનો પ્રકાર ______
a)
લોકગીત
b)
ઊર્મિગીત
100 %
