NEW
Font size
Worksheetsવચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 9
Total questions: 10
Worksheet time: 5mins
ભગવાન શ્રીકૃષ્ણએ કોને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા ?
યશોદામા
બલરામજી
દેવકીમા
રાધાજી
ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું વિશ્વરૂપ કોને દેખાડ્યું હતું ?
બલરામજી
ભીમ
અર્જુન
પાંડવ
जन्म कर्म च मे दिव्यम् – આ ક્યા ગ્રંથનો શ્લોક છે ?
ગીતા
ભાગવત
વેદ
ઉપનિષદ્
દિવ્ય માનુષ રૂપ એક કરી દિન્હા – આ કીર્તનના રચયિતા કોણ છે ?
મુક્તાનંદ સ્વામી
દેવાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
શ્રીજી મહારાજના મહિમાવંત સ્ત્રીભક્ત મૂળી ડોશી ક્યા ગામના હતા ?
લોજ
કાલવાણી
સારંગપુર
ઘાંડલા
પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા – એ કોની રચના છે ?
દેવાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
ભૂતળ ભક્તિ પદારથ મોટું – એ પદની રચના કોણે કરી છે ?
નરસિંહ મહેતા
મીરા બાઈ
સુરદાસજી
કાલિદાસજી
રામકૃષ્ણ પરમહંસ કોની ઉપાસના-ભક્તિ કરતા હતા ?
અંબાજી
ભગવાન શ્રીકૃષ્ણ
મહાકાળી
ભગવાન શ્રીરામ
મીરાંબાઈ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિમાં સદેહે ક્યા સ્થળે સમાયા હતા ?
નાથદ્વારા
વૃંદાવન
દ્વારિકા
મથુરા
એ..આ-આ...એ – આ પ્રગટભાવનું વિધાન કોનું છે ?
શાસ્ત્રીજી મહારાજ
જોગી સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી
માધવપ્રિય સ્વામી
